તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હિંમતનગરમાં ટ્રેક્ટર લઇ જઇ પૈસા આપતાં ફરિયાદ

હિંમતનગરમાં ટ્રેક્ટર લઇ જઇ પૈસા આપતાં ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરમાંથીટ્રેક્ટર લઇ જઇ પૈસા આપતાં તલોદ તાલુકાના બે ઇસમો વિરુદ્ધ રૂ.5.66 લાખની છેતરપીંડી કરવા અંતર્ગત ફરિયાદ નોંધાઇ હતી.

હિંમતનગરના ધાણધા ખાતે એજન્સી ધરાવતા ઇકબાલભાઇ લુહારના ત્યાંથી એસ્કોર્ટ કંપનીનું ટ્રેક્ટર તલોદ તાલુકાના મોઢુકા ગામના કાળુસિંહ મકવાણા અને કમલેશસિંહ મકવાણા તા.04 જાન્યુ.2017ના રોજથી લઇ ગયા બાદ પૈસા ચૂકવતાં ઇકબાલભાઇ લુહારે રૂ.5,66,500ની છેતરપીંડી આચરવા અંતર્ગત ફરિયાદ નોંધાવતા પોલીસે બંને જણા વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...