તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • હિંમતનગર | શહેરનાસહકારી જીન ચાર રસ્તા નજીકથી બાઇક (જીજે 9

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર | શહેરનાસહકારી જીન ચાર રસ્તા નજીકથી બાઇક (જીજે 9

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | શહેરનાસહકારી જીન ચાર રસ્તા નજીકથી બાઇક (જીજે 9 સીએલ 7083) ચાલક સુરેશ હકરાભાઇ પાંડોર (રહે.પોસલાટી, પો.ભોમટાવાડા, તા.ખેરવાડા) પાસેથી રૂ.3600નો 12 બોટલ દારૂ મળી આવતાં ડિવિઝન પોલીસે બાઇક સહિત રૂ.49,800નો મુદ્દામાલ કબ્જે લઇ ફરિયાદ નોંધી હતી.

હિંમતનગરમાં વિદેશી દારૂ સાથે ખેપિયો ઝબ્બે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો