તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હિંમતનગરનાધાંણધા નજીક આવેલા એસ્સારના મીરા પેટ્રોલીયમમાં ઇન્કમટેકસ વિભાગના અધિકારીઓએ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરનાધાંણધા નજીક આવેલા એસ્સારના મીરા પેટ્રોલીયમમાં ઇન્કમટેકસ વિભાગના અધિકારીઓએ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

હિંમતનગરનાધાંણધા નજીક આવેલા એસ્સારના મીરા પેટ્રોલીયમમાં ઇન્કમટેકસ વિભાગના અધિકારીઓએ શનિવારે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.

કેટલાક વિતરકો દ્વારા છુટનો ગેરલાભ ઉઠાવાયો હોવાનું અને તેમાં વેચાણ કરતા વધુ રકમ બેન્કમાં જમા કરાયાનું ઇન્કમટેકસ વિભાગને ધ્યોન આવતા પ્રકારનું સર્ચ ઓપરેશન હાથ ધરી તપાસ ચલાવાઇ રહી છે. જે પંપ પર ઇન્કમટેકસ વિભાગના અધિકારઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે તેમાં પણ વેચાણ કરતા વધુ રકમ બેન્કમાં જમા કરાયાનું મામલો બહાર આવ્યાનું સૂત્રોએ જણાવ્યું છે. હજુ અધિકારઓ દ્વારા સર્ચ ઓપરેશનની કાર્યવાહી ચાલુ હોઇ આયકર વિભાગે હાલમાં કઇ પણ કહેવાનું ઇન્કાર કરીને કાર્યવાહી ચાલુ રાખી છે જે તપાસ પુરી થયા બાદ પેઢી પરથી કેટલું ડિસ્પ્લોઝર બહાર આવે છે તેની જાણ થઇ શકશે.

પ્રોવીઝન આઇટમોની રીટેઇલર અને હોલસેલર પેઢીમાં માંડી સાંજ સુધી તપાસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો