તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હિંમતનગરના ધાંણધા નજીક અને મોડાસામાં I.T.નું સર્ચ ઓપરેશન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરના ધાંણધા નજીક અને મોડાસામાં I.T.નું સર્ચ ઓપરેશન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધાંણધાના એસ્સાર પેટ્રોલ પંપ અને મોડાસાની તલ્હા એજન્સીમાં ITના દરોડા

હિંમતનગરઅને મોડાસા ખાતેની આવકવેરા વિભાગની ટીમના 7 થી વધુ અધિકારીઓ દ્વારા શનીવારના રોજ મોડાસાની તલ્હા એજન્સીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાતાં વેપારી આલમમાં ફફડાટ ફેલાયો હતો. ગોળી, બીસ્કીટ અને પ્રોવીઝન આઇટમોના રીટેઇલર અને હોલસેલર એવી પેઢી ઉપર તપાસ કરી રહેલા અધિકારીએ તપાસ અંગે કંઇ પણ જણાવવાનો ઇન્કાર કર્યો હતો. આઇટી વિભાગના અધિકારીઓએ રીટેઇલર અને હોલસેલર પેઢીની ખરીદ-વેચાણની એન્ટ્રીઓ, બેન્કોમાં કરાયલ લેવડ-દેવડ અને પેઢીના ગોડાઉનમાં હાજર સ્ટોકની ઝીણવટભરી તપાસ ધરી હોવાનું મનાઇ રહ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા છેલ્લા 15 દિવસમાં બીજીવાર મોડાસાની વેપારી પેઢીઓમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનથી નોટબંધી બાદ કાળુનાણું ગેરકાયદેસર રીતે ઠેકાણે પાડનાર તત્વોમાં ફફડાટ વ્યાપ્યો હતો.

પેટ્રોલ પંપ પર નોટ બંધી દરમિયાન વેચાણ કરતા વધુ રકમ બેન્કમાં ભરાતા કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો