તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જમીન અમારી છે તેમ કહી મકાન પાડી નાખતા 4 વિરૂદ્ધ ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમીન અમારી છે તેમ કહી મકાન પાડી નાખતા 4 વિરૂદ્ધ ફરિયાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગરનાસવગઢ માળીના છાપરીયા વિસ્તારમાં ગુરૂવારે બપોરે જેસીબી લગાડી મકાન પાડી નાખવામાં આવતા ચાર ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

માળીના છાપરીયા વિસ્તારમાં રહેતા રમીલાબેન રમેશભાઇ ઓડના ઘેર આવી સલીમ કાસમભાઇ, જીગાભાઇ જમાલભાઇ અને ઇમરાનભાઇ તથા સિકંદરભાઇએ કહ્યુ હતું કે, અમારી જમીન છે ખાલી કરી દો, તેમ કહી ગડદાપાટુનો માર મારી ધમકીઓ આપી જેસીબી લગાવી મકાન પાડી દીધુ હતું. પોલીસે ચારેય વિરૂધ્ધ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના દરમિયાન પોલીસને જાણ કરાઇ હોય કે પોલીસને બોલાવાઇ હોય તેવું જણાયુ હતું પરંતુ મોડી રાત્રે ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો