તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • હિંમતનગરનજીકની ગ્રોમોર ફેકલ્ટી ઓફ એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા મધ્યમવર્ગીય વિદ્યાર્થીને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરનજીકની ગ્રોમોર ફેકલ્ટી ઓફ એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા મધ્યમવર્ગીય વિદ્યાર્થીને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરનજીકની ગ્રોમોર ફેકલ્ટી ઓફ એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા મધ્યમવર્ગીય વિદ્યાર્થીને હોસ્ટેલ પાસેના રસ્તા પરથી બે દિવસ અગાઉ રૂા.18,500 રોકડા મળ્યા હતા. જે અંગે વિદ્યાર્થીએ કોલેજ સંચાલકોને જાણ કરી રસ્તામાંથી મળેલા નાણાં ખોનાર વિદ્યાર્થીને પરત કરી પ્રમાણિકતાના દર્શન કરાવ્યા છે. કોલેજના સંચાલકોએ વિદ્યાર્થીની પ્રમાણિકતાને બિરદાવી અભિનંદન આપ્યા હતા.

ડાયરેકટર ર્ડા.એચ.બી.પટેલ, ટ્રસ્ટી ર્ડા.બી.એલ.પટેલ, ઇન્ચાર્જ પ્રિન્સીપાલ પ્રો.બી.ડી.સુથારે કોલેજના ઇમાનદાર વિદ્યાર્થી મેઘરાજસિંહ ભાટીની પ્રમાણિકતાને બિરદાવી અભિનંદન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો