તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બેરણામાં ગ્રીનહાઉસ બનાવવા 34 લાખની લોન લઇ છેતરપિંડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેરણામાં ગ્રીનહાઉસ બનાવવા 34 લાખની લોન લઇ છેતરપિંડી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગરતાલુકાના બેરણા ગામના કોદરભાઇ રામી અને તેમના દિકરા પરેશભાઇ રામીએ દેનાબેંક હિંમતનગર શાખામાંથી બેરણાની જમીન તારણમાં મૂકી તેની ઉપર ગ્રીનહાઉસ બનાવવા રૂા.34 લાખની લોન વર્ષ 2014માં લીધી હતી. ધિરાણની રકમમાંથી ગ્રીનહાઉસ બનાવી ધિરાણની રકમ પૈકી બેંકમાં રૂા.1 લાખ જમા કરાવ્યા હતા અને બાકીની રકમ ભરી હતી. ગ્રીનહાઉસની ધિરાણ પ્રક્રિયા દરમિયાન ગ્રીનહાઉસની રૂબરૂ સ્થળ તપાસ કરનાર ભાનુભાઇ.જે.પરમાર ને એ.એ.પટેલ પ્રોગ્રેસ રિપોર્ટ તૈયાર કરી ધિરાણની રકમ બંનેના ખાતામાં ટ્રાન્સફર કરી આપી હતી. ભગવાનદાસ ભભૂતીદાસજી ઉપાધ્યાયે ગાંભોઇ પોલીસ મથકે પૂર્વ યોજીત કાવતરૂ રચી બેંકના નાણાં ડૂબાડી છેતરપિંડી આચરવા અંગે ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો