તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શકમંદો કેરીયરની કેટેગરીમાં આવતા હોવાની ધારણા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શકમંદો કેરીયરની કેટેગરીમાં આવતા હોવાની ધારણા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોમ્બ ધમકી પ્રકરણ | તપાસની વિગતો ગુપ્તચર એજન્સીઓ સાથે પણ શેર કરાઇ

હિંમતનગરમાંબોમ્બની ધમકી આપવાના પ્રકરણમાં ઇન્વેસ્ટીગેશન ટીમે મુંબઇ પહોંચી મહત્વની વિગતો અંકે કરી છે અને ખૂટતી કડીઓને જોડવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આખુયે પ્રકરણ સેન્સેટીવ હોવાને કારણે પોલીસ ખૂલીને સ્પષ્ટતા કરી શકે તેમ નથી પરંતુ બંને ઇસમો કેરીયર કેટેગરીમાં આવતા હોવાનું પ્રસ્થાપિત થઇ શકે તેટલી બાબતો પોલીસે અંકે કરી લીધી છે.

શાહીદલ ઇરાકી અને મોહંમદ જાહીદને પકડી લાવી પૂછપરછમાં વિગતો ઓકાવ્યા બાદ ઇસમોની તમામ ગતિવિધિઓની બારીક વિગતો અંકે કરી હતી. ઇન્ટરનેશનલ કોલ માટે વપરાતુ કોન્ફરન્સ મશીન, રાઉટર, જે આઇપી એડ્રેસનો ઉપયોગ થતો હતો તે, સીમકાર્ડ, કોલ ડીટેલ, વિદેશી કોલની ડીટેઇલ વગેરે વિગતો એકત્ર કરવામાં આવી છે અને કેટલીક એજન્સીઓ સાથે તપાસની વિગતો પણ શેર કરાઇ છે. બંને ઇસમો કેરીયર કેટેગરીવાળા છે અને તેમને ટીપ આપનાર ઇસમ પણ પોલીસના રડાર ઉપર હોવાનું જાણવા મળી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો