તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રીબેટ યોજનાને પગલે પાલિકાને રોજની રૂા.5 લાખની આવક

રીબેટ યોજનાને પગલે પાલિકાને રોજની રૂા.5 લાખની આવક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી હાઉસ ટેક્ષ એડવાન્સ ભરી મિલ્કત ધારકોને રીબેટ આપવાની અમલી બનાવાયેલ યોજનાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પાલિકા દ્વારા હાઉસ ટેક્ષ ભરવા માટે છેલ્લી તારીખની રાહ જોવા અને માગણા બીલ મળવાના દસ દિવસમાં રકમ ભરી દઇ રીબેટનો લાભ લેવા જણાવાયુ હતું. ટેક્ષ વિભાગના હેમંત ધુવાડે જણાવ્યુ હતું કે, 10 ટકા વળતરનો લાભ લેવા શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પાલિકાને રોજના રૂા.5 લાખની આવક થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...