તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હિંમતનગર| હિંમતનગરસાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી રિચા.આર.પટેલે વી.પી. એન્ડ આર.પી.ટી.પી સાયન્સ

હિંમતનગર| હિંમતનગરસાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી રિચા.આર.પટેલે વી.પી. એન્ડ આર.પી.ટી.પી સાયન્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર| હિંમતનગરસાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી રિચા.આર.પટેલે વી.પી. એન્ડ આર.પી.ટી.પી સાયન્સ કોલેજ વલ્લભ વિદ્યાનગર મુકામે રાજય કક્ષાની ઓરલ પ્રેઝન્ટેશન સ્પર્ધામાં ર્ડા.ઝેડ.એમ.ગઢાવાલાના માર્ગદર્શન હેઠળ પ્રથમ નંબર મેળવી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તથા સાયન્સ કોલેજનું ગૌરવ વધાર્યુ છે.

હિંમતનગર સાયન્સ કોલેજનું ગૌરવ વધાર્યુ

અન્ય સમાચારો પણ છે...