• Gujarati News
  • હિંમતનગર |રાયગઢ ગામે પ્રાથમિક શાળા નં.2માં શાળા આરોગ્ય કેન્દ્રનો ઉદઘાટન

હિંમતનગર |રાયગઢ ગામે પ્રાથમિક શાળા નં.2માં શાળા આરોગ્ય કેન્દ્રનો ઉદઘાટન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર |રાયગઢ ગામે પ્રાથમિક શાળા નં.2માં શાળા આરોગ્ય કેન્દ્રનો ઉદઘાટન કાર્યક્રમ જિ. પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ વનરાજસિંહ પરમારના હસ્તે દિપ પ્રાગટયથી કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.