તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હિંમતનગર |સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હિંમતનગરમાં 25 વર્ષથી ચાલતી માનસિક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર |સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હિંમતનગરમાં 25 વર્ષથી ચાલતી માનસિક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર |સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હિંમતનગરમાં 25 વર્ષથી ચાલતી માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકોને પોતે પગભર બને તે માટે સંસ્થા દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરાવાઇ રહી છે ત્યારે વર્કશોપના માધ્યમથી બાળકો પગલુછણીયા, મીણબત્તી, તોરણ, ઝુમ્મર વગેરે બનાવે છે. ઉપરાંત છેલ્લા દસ વર્ષથી બાળકો રાખડીઓ પણ બનાવવા માટે તાલીમ લીધા બાદ તેમાં કુશળતા પ્રાપ્ત કરી છે. જે અંતર્ગત વર્ષે માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકોએ 500થી વધુ રાખડીઓ બનાવી છે. જેનું નહિ નફો, નહિ નુકશાનના ધોરણે દાતાઓ, વાલીઓ તથા વિવિધ સંસ્થાઓ લઇ જાય છે. જેની આવક બાળકોના વિકાસ માટે વાપરવામાં આવે છે.

મંદબુધ્ધિની બાળકોની સંસ્થા ખાતે દિવ્યાંગોએ અનેરી રાખડીઓ બનાવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો