તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શ્યામપુરના રહીશ સાથે ~ 4 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્યામપુરના રહીશ સાથે ~ 4 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાબરકાંઠાજિલ્લાના વિજયનગર ખાતે ત્રણ વર્ષ અગાઉ એક શખ્સ સાથે છેતરપિંડી કરી ત્રણ વર્ષથી નાસતા ફરતા ઇસમને એલસીબીના સ્ટાફે બાતમીને આધારે શનિવારે અમદાવાદથી પકડી લીધો હતો.

એલસીબીના પી.આઇ. એસ.ડી.પટેલ, પી.એસ.આઇ. ડી.ડી.પરમાર તથા સ્ટાફે ત્રણ વર્ષ અગાઉ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાતા જયંતિભાઇ પરમાભાઇ વણકર (રહે.ફતેપુર, તા.પ્રાંતિજ) અરવલ્લી જિલ્લાના શામપુર ખાતે રહેતા અને ચેતનભાઇ મગનભાઇ પ્રજાપતિના વિજયનગર બી.એડ. કોલેજના એકાઉન્ટમાં રૂા.4 લાખથી વધુ જમા કરાવવાના હતા. પરંતુ જયંતિભાઇ વણકરે રકમ જમા નહિ કરાવી છેતરપિંડી આચરતાં એલસીબીએ નવા નરોડા ખાતે આવેલ 204 વસુધા ફલેટમાંથી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

જયંતિભાઇ વણકર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો