તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇડરમાંથી બાઇક ચોરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇડરમાંથી બાઇક ચોરાયું

ઇડર | ઇડરનીસાબરકાંઠા બેંકની શાખા આગળ પાર્ક કરેલ બાઇક નં. જીજે.09.સીડી.2605 ની અજાણ્યા શખ્સો ચોરી કરી ભાગી ગયા હતા. જે અંગે તપાસ કરવા છતાં કોઇ પત્તો મળતા હિંમતનગર તાલુકાના વકતાપુર ગામના મનોજકુમાર કેશવલાલ પટેલે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ શુક્રવારે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો