તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 15મીએ હિંમતનગર પાલિકા દ્વારા બે સીટી બસનું લોકાર્પણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15મીએ હિંમતનગર પાલિકા દ્વારા બે સીટી બસનું લોકાર્પણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
15મીએ હિંમતનગર પાલિકા દ્વારા બે સીટી બસનું લોકાર્પણ

હિંમતનગર | હિંમતનગરનગર પાલિકા દ્વારા વોર્ડ નં.2માં તા.15 ઓગષ્ટને સોમવારે સહકાર હોલના ગ્રાઉન્ડમાં શૈક્ષણિક સંસ્થાઓ તથા નગરપાલિકાના ઉપક્રમે યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમ બાદ નગરપાલિકાએ ખરીદેલ બે નવીન સીટી બસોનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજયો છે એમ એક યાદીમાં સીટી બસ કમિટીના ચેરમેન રાકેશભાઇ પટેલે જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો