• Gujarati News
  • National
  • ભિલોડા |હિંમતનગરના નહેરૂ યુવા કેન્દ્રના આશાબેન જોષીયારા દ્વારા કાર્યક્રમનું આયોજન

ભિલોડા |હિંમતનગરના નહેરૂ યુવા કેન્દ્રના આશાબેન જોષીયારા દ્વારા કાર્યક્રમનું આયોજન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડા |હિંમતનગરના નહેરૂ યુવા કેન્દ્રના આશાબેન જોષીયારા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. એન.એસ.એસ. યુનિટના તમામ સ્વયંસેવકોને ગંદકી, બેરોજગારી, બેટી બચાવો, પાણી બચાવો, પર્યાવરણ રક્ષા તેમજ અન્ય બાબતોના નિરાકરણ માટે કઇ કઇ સરકારી એજન્સીઓનો ઉપયોગ લેવો તે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. સરકારી યોજનાઓ દ્વારા ગામડાના લોકો કેવી રીતે સમૃદ્વ થાય તેમજ ગંભીર બિમારીઓથી કેવી રીતે બચી શકે તે માટેની વિગતવાર ચર્ચા એન.એસ.એસ.ના સ્વયંસેવકો સાથે કરવામાં આવી હતી. શાળાના એન.એસ.એસ. યુનિટના પ્રોગ્રામ ઓફીસરે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું.

ભિલોડાની પ્રેરણા મંદિરમાં યુવા નેતા કાર્યક્રમની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...