• Gujarati News
  • તાજપુરીની મહિલા ત્રીસેક દિવસથી ગુમ

તાજપુરીની મહિલા ત્રીસેક દિવસથી ગુમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજપુરીની મહિલા ત્રીસેક દિવસથી ગુમ

ભાસ્કર ન્યુઝ.હિંમતનગર

હિંમતનગરતાલુકાના તાજપુરી ગામના રાવળવાસમાં રહેતી 27 વર્ષીય મહિલા પોતાના ઘરેથી મસાલો લેવા જાઉ છું તેમ કહી નીકળ્યા બાદ છેલ્લા ત્રીસેક દિવસથી ઘરે પરત ફરતા મહિલાના પિતાએ અંગે સોમવારે હિંમતનગરના ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

તાજપુરી ગામના રાવળવાસમાં રહેતી રમીલાબેન રાવળ (ઉ.વ.27) ગત તા.19 ડિસેમ્બર 2014ના રોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે પરિવારના લોકોને મસાલો લેવા જાઉ છું તેમ કહી નીકળી હતી. જેનો છેલ્લા ત્રીસેક દિવસથી કોઇ અત્તોપત્તો મળતા દીકરી ગુમ થવાની ઘટના અંગે સોમવારે તેણીના પિતા અળખાભાઇ રામાભાઇ રાવળે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.