તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંભોઇ પાસે દારૂ ભરેલી એસ્ટીમ કાર ઝડપાઇ

ગાંભોઇ પાસે દારૂ ભરેલી એસ્ટીમ કાર ઝડપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | ગાંભોઇનારેલવે ફાટક નજીકથી શનિવારે સમી સાંજે એલસીબી પોલીસે ગાંભોઇ પોલીસ સાથે રહી એસ્ટીમ ગાડી (જીજે 1એચડી 9127)માંથી રૂ. 30 હજારનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી ચાલક મહાવીરસિંહ હિંમતસિંહ જાદવ (મૂળ રહે. કનીજ, મહેમદાવાદ, હાલ એલીસબ્રિજ પોલીસલાઇન, અમદાવાદ)ની ધરપકડ કરી ગાંભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...