• Gujarati News
  • National
  • ટેટ 2 ની પરીક્ષા હવે 20 મી ઓગસ્ટે યોજાશે

ટેટ-2 ની પરીક્ષા હવે 20 મી ઓગસ્ટે યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર| રાજ્યપરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળામાં શિક્ષક,વિદ્યા સહાયક માટે 30 જુલાઇ 2017ના રોજ ટેટ-2ની પરીક્ષાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જે વારસાદના કારણે મોકૂફ રાખવામાં આવ્યો હતો. હવે પરીક્ષાનુ અગામી 20 ઓગસ્ટ 2017 ના રોજ બપોરે 3 કલાકે 5 કલાક સુધી આયોજન કરવામાં આવ્યુ છે. ઉમેદવારોએ કોલલેટર વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી લેવાના રહેશે.પરીક્ષા સ્થળમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...