તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સામાન્ય વરસાદમાં વીજળી ડૂલ, હાલાકી

સામાન્ય વરસાદમાં વીજળી ડૂલ, હાલાકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શુક્રવારેરાત્રે જિલ્લામાં વરસાદ શરૂ થતાં લાઇટો ડૂલ થઇ જતાં લોકો હાલાકીનો ભોગ બન્યા હતા.

પ્રિમોનસૂન પ્લાનીંગને નામે મેન્ટેનન્સનો દેખાડો કરી ભર ઉનાળામાં વીજ પુરવઠો બંધ રાખી લોકોને આગ ઓકતી ગરમીમાં શેકાવા મજબૂર કરવા છતાં શુક્રવારે રાત્રે વરસાદી ઝાપટાં શરૂ થતાંની સાથે વીજળી ડૂલ થઇ ગઇ હતી. હિંમતનગર, તલોદ, વડાલી, ખેડબ્રહ્મામાં ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયેલો હોવા છતાં તંત્રએ દરકાર પણ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...