• Gujarati News
  • National
  • હિંમતનગર| હિંમતનગરશહેર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ (બાવન વિભાગ) દ્વારા ઇષ્ટદેવ

હિંમતનગર| હિંમતનગરશહેર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ (બાવન વિભાગ) દ્વારા ઇષ્ટદેવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર| હિંમતનગરશહેર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ (બાવન વિભાગ) દ્વારા ઇષ્ટદેવ એકલીંગજી દાદાનો 23મો પાટોત્સવ મુખ્ય યજમાન સુમનભાઇ મહેતાની ઉપસ્થિતિમાં ભોલેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉજવાયો હતો. જે પ્રસંગે તેજસ્વી તારલાઓને પુરસ્કાર આપી સન્માનવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સમાજ પ્રમુખ મુકુલભાઇ પંડયા, મંત્રી ગીરીશભાઇ શુકલ, સહમંત્રી મનોજભાઇ, ખજાનચી હર્ષદભાઇ પાઠક, રવિશંકર જોષી, વસંતભાઇ મહેતા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટોત્સવ મુખ્ય આચાર્ય પદે વિધ્વાન શાસ્ત્રી નવીનચંદ્ર સોમેશ્વર પંડયાએ સંપન્ન કરાવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...