તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આધારકાર્ડના ઓ.પી.ટી. મળતા વેપારીઓને હાલાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આધારકાર્ડના ઓ.પી.ટી. મળતા વેપારીઓને હાલાકી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જી.એસ.ટી. માઇગ્રેશનમાં વેપારીઓનું જોડાણ

સાબરકાંઠાજિલ્લામાં વેટ કચેરીમાં નોંધાયેલ વેપારીઓનું જી.એસ.ટી. માઇગ્રેશનમાં જોડાણ કરવા માટેની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે જી.એસ.ટી.ની વેબસાઇટ પરથી આધારકાર્ડના ઓ.પી.ટી.ની વિગત મળતા વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. નાના વેપારીઓને ફરજીયાત ડીઝીટલ સિગ્નેચર લેવા માટે રૂા.1500થી વધારાનો ખર્ચ કરવો પડે છે. જેના કારણે નાના વેપારીઓમા઼ આક્રોશ જોવા મળ્યો છે.

અંગે હિંમતનગરના વેપારી જયંત મિસ્ત્રી, પિનલ પટેલ, ચંદ્રેશ પાઠકે જણાવ્યુ હતું કે, હિંમતનગર, ઇડર સહિતની વિવિધ વેટ કચેરીમાં નોંધાયેલ વેપારીઓ જી.એસ.ટી. માઇગ્રેશન મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે. પોપઅપ લીંક મળતી હોવાના કારણે વેપારીઓ જી.એસ.ટી.માં જોડાણ કરી શકયા નથી. તો બીજી તરફ વેટ કચેરી તરફથી પણ અંગે વેપારીઓને કોઇપણ પ્રકારનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવતુ નથી. જે વેપારીઓને પોપઅપ આવ્યા હોય અને માઇગ્રેટ કર્યુ હોય તેવા વેપારીઓને આધારકાર્ડના ઓ.પી.ટી. જી.એસ.ટી.ની સાઇટ પરથી મળતા હોવાથી વેપારીઓને ડીઝીટલ સિગ્નેચર લેવી પડે છે. ઉપરાંત કેટલાક વેપારીઓને એ.આર.એન. પણ મળતા હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે અંગે વેટ વિભાગના જવાબદાર અધિકરીઓ યોગ્ય કાર્યવાહી કરે તેવી વેપારી આલમમાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો