તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • માર મારી અપમાનિત કરતાં એટ્રોસીટીની ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર મારી અપમાનિત કરતાં એટ્રોસીટીની ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર| સાયબાપુરગામમાં રવિવારે રાત્રે દસેક વાગ્યાના સુમારે અમૃતભાઇ ચમારના ઘર પાછળ કંઇક સળગાવેલ હોઇ સૂરપાલસિંહ રાઠોડને કેમ સળગાવ્યું છે તેમ કહેતાં તેમણે ઉશ્કેરાઇ જઇ ઘર પર પથ્થરમારો કરી રમેશને જમણા કાને લાકડી ફટકારી હતી અને તથા શેતાનસિંહ રાઠોડે બબીબેનને ધારીયાનો હાથો માર્યો હતો અને બળવંતસિંહ રાઠોડે ગડદાપાટુનો તથા મંજુલાબેને લલીતાબેનને વાળ ખેંચી નીચે પાડી દઇ માર મારી તમામે ગાળો બોલી જાતિ વિષયક અપમાનિત કરતા એટ્રોસીટી સહિતનો ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો