તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • માળીના છાપરીયામાંથી બે બાઇક ચોર ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માળીના છાપરીયામાંથી બે બાઇક ચોર ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરમાંવાહન ચોરીનો ઉપદ્રવ વધી રહ્યો છે ત્યારે બી-ડીવીઝન પોલીસે શહેરના માળીના છાપરીયા વિસ્તારમાં રહેતા બે ઇસમોને ઝડપી પાડીને ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

બી-ડીવીઝન પી.એસ.આઇ. પી.જી.ચાવડા, સાંકાભાઇ દેસાઇ, જીતેન્દ્રસિંહ, રાકેશભાઇ પેટ્રોલીંગમાં હતા ત્યારે કે.જી.એન. હોટલ આગળ જતા બાતમી મળેલ કે ગત 8મી ફેબ્રુઆરીએ માળીના છાપરીયામાં આવેલ આંગણવાડી કેન્દ્ર પાછળ ખંડેર જેવા મકાનમાંથી મળી આવેલ બાઇક નં.જીજે.9.સીબી.7271 અને જીજે.9.સીસી.5300 વાહનો માળીના છાપરીયામાં રહેતા રફીક બાબુભાઇ શેખ અને સોહેલ શકીલખાન પઠાણ નામના ઇસમોએ ચોરી કરી હતી. બંનેના ઘેર જઇ બંનેને ઝડપી પાડી પૂછપરછ કરતાં બંનેએ વાહનો ચોરી કર્યાનું કબૂલી લીધુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો