તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • હિંમતનગરની ભોલેશ્વર નદીના પટમાંથી મૃત બાળક મળી આવ્યુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરની ભોલેશ્વર નદીના પટમાંથી મૃત બાળક મળી આવ્યુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર| શહેરનાભોલેશ્વરમાં હાથમતી નદીના પટમાં ખરાબામાંથી સોમવારે સવારે સાડા અગિયારેક વાગ્યાના સુમારે કોઝવે પરથી પસાર થતા રાહદારીઓ પૈકી નર્મદાબેન રાણાની મૃત બાળક પર નજર પડતા બી-ડીવીઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે બે-એક દિવસની મૃત બાળકીના મૃતદેહનો કબ્જો લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો