તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લેવાયા હતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લેવાયા હતા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મધ્યાહનભોજન યોજનામાં વપરાતી તુવેર દાળમાં વટાણા સહિતની મિલાવટ થતી હોવાની ફરિયાદો ઉભી થયા બાદ મોડે મોડે જાગેલ તંત્ર દ્વારા લેવાયેલ સેમ્પલનો સબસલામતની જાહેરાત કરતો રિપોર્ટ આવી ગયો છે. એકપણ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ કે મિલાવટવાળુ નહોવાનું જણાયુ હતું.

જે કામગીરી ચૂપકીદીથી અને ત્વરિત કરવાની હતી તે કામગીરી અંગે હોબાળો મચાવી સેમ્પલ લેવામાં ઘણો સમય વ્યતિત કરવામાં આવ્યો હતો. જેને કારણે સંભવિત ભેળસેળ પકડી પાડવાની સંભાવનાઓ લગભગ શૂન્ય થઇ ગઇ હતી. સાબરકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગ દ્વારા જિલ્લામાંથી ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા મારવાની જેમ 50થી વધુ સેમ્પલ લઇ શુધ્ધતાની ચકાસણી અર્થે વડોદરા લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. વિભાગના ડેઝીગ્નેટેડ ઓફીસર રાજ પંડયાએ જણાવ્યુ હતું કે, તમામ સેમ્પલનો રિપોર્ટ આવી ગયો છે અને સીવીલ સપ્લાયનું એકપણ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ નથી.

તુવેર ભેળસેળમાં સબ સલામતનો રિપોર્ટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો