• Gujarati News
  • National
  • જૈનાચાર્ય સ્કૂલમાં મિલનોત્સવ આનંદોત્સવની ઉજવણી કરાશે

જૈનાચાર્ય સ્કૂલમાં મિલનોત્સવ આનંદોત્સવની ઉજવણી કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિમતનગર | હિંમતનગરના મહાવીર નગર વિસ્તારમાં આવેલ જૈનાચાર્ય આનંદધનસૂરિ વિદ્યાલયમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો મિલનોત્સવ સવારે 9 કલાકે રાખવામાં આવ્યો છે. જ્યારે રાત્રિના 8 વાગ્યે આનંદોત્સવ ઉજવવામાં અાવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સીસી શેઠ આનંદ પટેલ કલેક્ટર પાટણ, દીલીપભાઇ જી. રાવલ, ર્ડા. કૌસ્તુભ પટેલ આનંદોત્સવ સમારોહના અધ્યક્ષ દિલીભાઇ એન ગાંધી, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહશે.

અન્ય સમાચારો પણ છે...