• Gujarati News
  • National
  • અરવલ્લી જિલ્લા પ્રભારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

અરવલ્લી જિલ્લા પ્રભારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા | જિલ્લા સેવા સદન ખાતે અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવ આર.એમ.જાદવની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં તેમણે લોકોની સુખાકારી માટે પ્રજાજનોની સમસ્યાને વાચા આપી વિવિધ વિભાગોના અધિકારીઓને સુચનો આપ્યા હતા. તેમજ આગામી દિવસોમાં પાણીની સમસ્યા ન ઉદ્દભવે તે માટે પૂરવઠા વિભાગને તાકીદ કરવામાં આવી હતી. ડેમ મારફતે પાણી પ્રજાજનો સુધી પહોંચાડવા તાકીદ કરાઇ હતી. સ્વચ્છ ભારત મિશન યોજના, મનરેગા યોજના મિશન મંગલમ યોજના દ્વારા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવાના સુચનો અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...