• Gujarati News
  • National
  • હિમતનગરમાં સુરક્ષા સેતુ દ્વારા મહિલા પરિસંવાદ

હિમતનગરમાં સુરક્ષા સેતુ દ્વારા મહિલા પરિસંવાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | હિમતનગરનાડૉ.નલીનકાંત ગાંધી ટાઉન હોલમાં શનિવારે મહિલા સશક્તિકરણના ચાલી રહેલા પખવાડિયાની ઉજવણી અનુસંધાને સાબરકાંઠા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીના ઉપક્રમે મહિલા કાનૂની જાગૃતિ દિવસ અને પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા પી.એલ.માલ, જિલ્લા કલેકટર પી.સ્વરૂપ અને જિલ્લા વિકાસ અધિકારી હર્ષ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.આ પરિસંવાદમાં જિલ્લાભરની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલી મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...