તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સા.કાં.ના 26 યાત્રીઓ બાલતાલમાં હેમખેમ

સા.કાં.ના 26 યાત્રીઓ બાલતાલમાં હેમખેમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરનાથ યાત્રામાં ફસાયેલા જિલ્લાના યાત્રિકો

સુરક્ષા કારણોસર આર્મી કેમ્પમાં રખાયા છે : યાત્રીઓના પરિવારજનોમાં ચિંતા

પ્રકાશભાઇ અરવિંદભાઇ બારોટ ચંદ્રનગર, હિંમતનગર

ગીતાબેન પ્રકાશભાઇ બારોટ ચંદ્રનગર,હિમતનગર

રાહુલભાઇ પ્રફુલભાઇ ભાટ ભાટવાસ,હિમતનગર

પ્રફુલભાઇ કાળાભાઇ ભાટ ભાટવાસ,હિમતનગર

પ્રહલાદભાઇ અરજનભાઇ ભાટ ભાટવાસ,હિમતનગર

દાડમબેન કાળાજી ભાટ ભાટવાસ,હિમતનગર

શારદાબેન ભાટ ભાટવાસ,હિમતનગર

નટુબેન પ્રહલાદભાઇ ભાટ ભાટવાસ,હિમતનગર

કમલેશભાઇ છગનભાઇ ભાટ ભાટવાસ,હિમતનગર

લીલાબેન કમલેશભાઇ ભાટ ભાટવાસ,હિમતનગર

વાલીબેન પ્રફુલભાઇ ભાટ ભાટવાસ,હિમતનગર

મનુભાઇ રમણભાઇ સગર હિમતનગર

રાકેશભાઇ રમણભાઇ સગર(મૂળ રહે.સાબલી પ્રતાપગઢ હાલ હિંમતનગર)

આત્મારામભાઇ રામાભાઇ પરમાર કાંકણોલ

કમળાબેન આત્મારામભાઇ પરમાર કાંકણોલ

શારદાબેન વડાલી

રસીકલાલ જોષી રણાસણ,તલોદ

નયનાબેન જોષી રણાસણ, તલોદ

કનુભાઈ રેવાભાઈ પટેલ ગુંદીયા તલોદ

શાંતાબેન કનુભાઈ પટેલ ગુંદીયા તલોદ

રાઠોડ પ્રતાપસિંહ દાનસિંહ કાવા ઇડર

પરમાર બાલુજી તલસીભાઈ વીરપુર ઇડર

પરમાર નારાયણજી તલસીભાઈ વીરપુર ઇડર

પરમાર બલુજીના મોટાભાઈ વીરપુર ઇડર

મનસુરી રજાકભાઈ જમાલભાઈ ડ્રાયવર વીરપુર ઇડર

દિનેશકુમાર મણીલાલ નાયક ઇડર

નીતિનભાઈ એન. નાયક બડોલી ઇડર

યાત્રીઓ પરનો હૂમલો કાયરતાપૂર્ણ

^કાયર અને નપુસક આતંકવાદીઓ ઇસ્લામને બદનામ કરી રહ્યા છે. ઇસ્લામમાં બોલીને પણ કોઇ ને કોઇને નૂકશાન પહોંચાડવામાં મનાઇ ફરમાવાઇ છે.નિર્દોષોની હત્યા કરનારને પકડી ફાંસીના માંચડે ચઢાવી દેવા જોઇએ અને હવે નક્કર કાર્યવાહી કરવાનો સમય પાકી ગયો છે.> હૂસેનદિવાન, અખિલગુજરાત વેલ્ફેર સોસાયટીના પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...