તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • પુરાલમાં મહિલાનુ અપહરણ કરી લઇ જતા ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુરાલમાં મહિલાનુ અપહરણ કરી લઇ જતા ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર| પુરાલગામનો રહીશ જીતેન્દ્ર થોડા સમય અગાઉ નેત્રામલી ગામની છોકરીને લઇને નાસી ગયેલ હોવાથી તેની અદાવત રાખીને નેત્રામલી ગામના પીન્ટુ, નગીન સહિત પાંચ પુરૂષો તથા ચાર સ્ત્રીઓ ભેગા થઇને પુરાલ ગામમાં આવ્યા હતા અને જીતુના સગાનું અપહરણ કરીને લઇ જઇશું એટલે છોકરીને શોધી લાવશે તેવુ નક્કી કરી તારાબેન રાવળનું અપહરણ કરી લઇ ગયા હતા. પોલીસે તમામ વિરૂધ્ધ અપહરણ સહિતનો ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો