• Gujarati News
  • National
  • મારી વિરુદ્ધ કેમ નોટિસ આપી છે તેમ કહી માર્યો

મારી વિરુદ્ધ કેમ નોટિસ આપી છે તેમ કહી માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | હિંમતનગર શહેરના મહાવીનગરમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા જનકભાઇ ભરતભાઇ મીસ્ત્રી (ગજ્જર) ઉર્ફે પટેલ અનિલભાઇ છેલ્લા દોઢેક વર્ષથી સંગીતાબેનને શારીરીક માનસિક ત્રાસ આપી રહ્યા હતા. નાની નાની વાતોમાં ઝઘડા કરી મારઝૂડ કરતા હતા. તા. 18/01/18 ના રોજ સવારે સંગીતાબેનને કહ્યુ હતુ કે તે મારી જાહેર નોટીસ કેમ આપી છે. તેમ કહી ટીવી નીચે પાડી નુકસાન કર્યુ હતુ. સંગીતાબેનની ફરિયાદને અાધારે પોલીસે અનિલભાઇ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...