તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • હિંમતનગર પાલિકા રખડતા ઢોરના શીંગડે રેડીયમ પટ્ટી લગાવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર પાલિકા રખડતા ઢોરના શીંગડે રેડીયમ પટ્ટી લગાવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીઝાસ્ટરવિભાગ સાબરકાંઠા અને હિંમતનગર પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા બુધવારથી શહેરમાં રખડતી ગાયોના શીંગડા ઉપર રેડીયમ રીફલેકટર લગાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. 3 માસમાં રખડતા ઢોર સાથે અથડાવાને કારણે 15 વ્યકિતઓને ઇજાઓ પહોંચી હતી. મોતીપુરા સર્કલ, મહાવીરનગર સર્કલ, સહકારીજીન, મહેતાપુરામાં ગાયોના ટોળે ટોળા રોડ ઉપર અડીંગો જમાવી બેસી જાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો