તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અંબાજી મેળા અંતર્ગત ST તંત્રએ ‘માંગો ત્યાંની બસ’ સેવા શરૂ કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંબાજી મેળા અંતર્ગત ST તંત્રએ ‘માંગો ત્યાંની બસ’ સેવા શરૂ કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંજગદંબાના ભાદરવી પૂર્ણિમાના મેળામાં અંબાજી જતા પદયાત્રીઓને માન દર્શન બાદ પરત પોતાના ગામ જવા માટે એસ.ટી. વિભાગ દ્વારા માંગો ત્યાંની બસ સેવાની સુવિધા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ખેડબ્રહ્મા ડેપોના મેનેજર દાદુભાઇના જણાવ્યા અનુસાર માંગો ત્યાંની બસ સેવા અંતર્ગત જે કોઈ ભક્તો 65ની સંખ્યામાં બસ માંગશે તેમને મોટી બસ, જયારે 40 થી 45 મુસાફરો માટે મીની બસ સેવા પૂરી પાડવામાં આવશે.

હિંમતનગરમાંથી 250

એકસ્ટ્રા બસો દોડવાઇ

હિંમતનગર | ભાદરવીપૂનમનો અંબાજીમાં યોજાતો મેળો ચાલુ થઇ ગયો છે. જેમાં હજારોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી ધામમાં પ્રવેશી રહ્યા છે ત્યારે પરત ફરવા એસ.ટી. બસોની ફીકવન્સી અને સંખ્યા વધારવામાં આવી છે. હિંમતનગર ડેપો દ્વારા સાબરકાંઠા જિલ્લામાંથી 250 એકસ્ટ્રા બસો યાત્રાળુઓ માટે દોડાવવામાં આવી રહી છે. જે પૂનમ સુધી ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો