તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • UGVCLવર્ગ 4ના કર્મીઓની હિંમતનગરમાં ચિંતન શિબિર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UGVCLવર્ગ-4ના કર્મીઓની હિંમતનગરમાં ચિંતન શિબિર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર | યુજીવીસીએલનાવર્ગ-4ના કર્મચારીઓની સમસ્યાને વાચા આપવા સ્વામિનારાયણ મંદિર ખાતે ચિંતન શિબિર યોજાઇ હતી. જેમાં પાલનપુર, મહેસાણા, ડિસા, સિધ્ધપુર, ધાનેરા, ખેરોજ, નરોડા, ધંધુકા, ખેડબ્રહ્મા, ઇડર સહિતના ટીએમએસના લાઇન સ્ટાફે હાજરી આપી હતી. લાઇનમેન કર્મચારીઓને બઢતી, રીસ્ક એલાઉન્સ વગેરે જેવા પ્રશ્નોને વાચા આપવાનું તથા આગામી ચિંતન શિબિર તા.18/9/16 ના રોજ ગાંધીનગર યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો