• Gujarati News
  • National
  • શહેરની ફાર્મસી કોલેજમાં વાઇફાઇ ફ્રી સેવા શરૂ કરાઇ

શહેરની ફાર્મસી કોલેજમાં વાઇફાઇ ફ્રી સેવા શરૂ કરાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની ફાર્મસી કોલેજમાં વાઇફાઇ ફ્રી સેવા શરૂ કરાઇ

હિંમતનગર | કેળવણીમંડળ સંચાલિતએ.પી.એમ.સી.ફાર્મસી કોલેજ, આર્ટસ એન્ડ કોમર્સ તથા સાયન્સ કોલેજ સહિત બી.બી.એ. કેમ્પસમાં તાજેતરમાં રિલાયન્સના માર્કેટીંગ મેનેજર ઇન્દ્રદીપસિંહ છાબરા, મંત્રી પ્રહલાદભાઇ સોમાણીની હાજરીમાં ફોર-જી વાઇફાઇ કેમ્પસ ખુલ્લુ મુકાયું છે.

વામાં આવ્યુ હતું.



અન્ય સમાચારો પણ છે...