• Gujarati News
  • National
  • ઇ ધરા અને સબ રજીસ્ટ્રાર કચેરીમાં બે દી\'થી હાલાકી

ઇ-ધરા અને સબ રજીસ્ટ્રાર કચેરીમાં બે દી\'થી હાલાકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરનાજિલ્લા સેવાસદનમાં બુધવારથી એકાએક કોમ્પ્યુટર ખોટકાતા કામ અર્થે આવતા અરજદારો ભારે હાલાકીમાં મૂકાયા છે. બબ્બે દિવસ સુધી ફોલ્ટ મળતા તંત્રની ગંભીરતા પ્રદર્શિત થઇ રહી છે.

જિલ્લા સેવાસદનની ઇ-ધરા કચેરી અને સબ રજીસ્ટ્રાર કચેરીમાં બુધવારથી મોટાભાગની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. કોમ્પ્યુટર ખોટકાતા ઓનલાઇન કામ થઇ શકતા નથી. એન્ટ્રીના કામ, દસ્તાવેજ નોંધણીના કામ વગેરે સહિતના કામકાજને બ્રેક લાગી ગઇ છે. અરજદારો વીલા મોંઢે બેસી રહ્યા છે, કોઇ સાંભળનાર નથી.

અન્ય સમાચારો પણ છે...