• Gujarati News
  • વિદ્યાનગરીમાં જ્ઞાન સત્રની ઊજવણી

વિદ્યાનગરીમાં જ્ઞાન સત્રની ઊજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાનગરીમાં જ્ઞાન સત્રની ઊજવણી

હિંમતનગર|વિશ્વ મંગલમ કેળવણી મંડળ હિંમતનગર સંચાલિત વિદ્યાનગરી અને લાયન્સ કલબ ઓફ હિંમતનગર ડીવાઇનના સંયુકત ઉપક્રમે મહિલા આર્ટસ કોલેજ વિદ્યાનગરીના યજમાન પદે ડી.એલ.પટેલ જ્ઞાન સત્ર-2014-15 દબદબાભેર યોજાયુ હતુ. જેમાં અધ્યક્ષપદે શિક્ષણવિદ ડી.એલ.પટેલ, ઉદઘાટક તરીકે બ્રહ્માકુમારી ચંદ્રિકાબેન ઉપસ્થિત રહ્યા હતા.