• Gujarati News
  • હિંમતનગરમાં સહકાર સપ્તાહ

હિંમતનગરમાં સહકાર સપ્તાહ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરમાં સહકાર સપ્તાહ

હિંમતનગર|સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘ દ્વારા 61 મા સહકાર સપ્તાહની ઉજવણી સહકાર હોલ ખાતે રવિવારે થઇ હતી. જે પ્રસંગે રાજય સહકારી સંઘના અધ્યક્ષ ઘનશ્યામભાઇ અમીન, જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ અંબાલાલ ઉપાધ્યાય, ઉપાધ્યાક્ષ નવલસિંહજી બિહોલા, ખરીદ વેચાણ સંઘના ચેરમેન જયંતિભાઇ પટેલ અને ધુળાભાઇ પટેલ સહિત હાજર રહ્યા હતા.