• Gujarati News
  • National
  • ચાંદરેજમાં હિન્દુ યુવાવાહિની દ્વારા ફ્રી નિદાન સારવાર કેમ્પ

ચાંદરેજમાં હિન્દુ યુવાવાહિની દ્વારા ફ્રી નિદાન સારવાર કેમ્પ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | હિન્દુ યુવા વાહીની બાયડ (અરવલ્લી) તેમજ ધન્વંતરી આર્યવેદીક હોસ્પિટલ બાયડના સહયોગ દ્વારા બાયડના ચાંદરેજ ખાતે ફ્રી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે હિન્દૂ યુવા વાહીની બાયડના યુવા કાર્યકરો મિતેશભા ચૌહાણ, રાજેન્દ્રભાઇ પરમાર, વિષ્ણુસિંહ, ધર્મેન્દ્રસિંહ ચૌહાણ તેમજ ડો.સંજયસિંહ તેમજ ગ્રામ્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. જિલ્લા અધ્યક્ષ હર્ષ પંડ્યાએ સમસ્ત તાલુકાઓમાં જરૂરતમંદ જગ્યાએ કેમ્પ યોજવા માટેની માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...