તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Harij
  • હારીજ : હારીજડેપો ખાતે એચઆઇવીની જન જાગૃતિ માટેનો સેમિનાર યોજાયો

હારીજ : હારીજડેપો ખાતે એચઆઇવીની જન જાગૃતિ માટેનો સેમિનાર યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારીજ : હારીજડેપો ખાતે એચઆઇવીની જન જાગૃતિ માટેનો સેમિનાર યોજાયો હતો. જેમાં આઇસીટીસી સેન્ટર સીએચએસસી હારીજના કાઉન્સીલર નરેન્દ મકવાણા તેમજ હારીજ ડેપો મેનેજર એ.ડી.મોદી અધ્યક્ષતામાં યોજાયેલ સેમિનારમાં એસટી ડેપો કર્મચારીઓ 90 જેટલાએ ભાગ લઇને એસઆઇવી નાબુદ અને તેને અટકવા વિશેષ માહીતી આપી હતી. તેની સાવચેતી પગલા વિસ્તૃત જાણકારી આપી હતી.

હારીજમાં HIVની માહીતી આપતો સેમિનાર યોજાયો

અન્ય સમાચારો પણ છે...