તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Harij
  • હારિજ : હારિજજિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પ્રજા

હારિજ : હારિજજિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પ્રજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારિજ : હારિજજિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પ્રજા અને પોલીસનો સમન્વય પ્રેમ વધારવા પોલીસ સ્ટેશનના મેદાનમાં સંતવાણી ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં ભજનીક ગઝલકાર નવીનભાઈ જોશી ઉર્ફે લાલા મહારાજે સંત પ્રેમી સાઉન્ડ સંગીત ટીમના સથવારે ભજનો, ગઝલોની રમઝટ જમાવી હતી. હારીજ પી.એસ.આઈ.વી.વી.ત્રિવેદી, કુલદીપભાઇ, ભરતભાઇ જોશી, કરશનભાઇ, ભરતસિંહ પધારેલ કલાકારોનું સાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. હારીજ ગામમાંથી સંતવાણી સાંભળવા નાના મોટા ભજન મંડળો તેમજ લોકો મોટી સંખ્યામાં પધાર્યા હતાં.

હારિજ પોલીસ સ્ટેશનમાં ડાયરાની રમઝટ જામી

અન્ય સમાચારો પણ છે...