તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Harij
 • પાઠણ | હારિજનાસરવાલ ગામે પંડિત દિન દયાલ ગ્રાહક ભંડારની દુકાનનું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાઠણ | હારિજનાસરવાલ ગામે પંડિત દિન દયાલ ગ્રાહક ભંડારની દુકાનનું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાઠણ | હારિજનાસરવાલ ગામે પંડિત દિન દયાલ ગ્રાહક ભંડારની દુકાનનું તાળુ તોડી તસ્કરો અંદરથી ખાંડ કટ્ટા (50 કિ.લો) લેખે 15 મણ જેની તથા ચોખાના કટ્ટા, 1 જાન્યુઆરીથી 30 જૂન 2016 સુધીના સ્ટોક પત્રક તથા વેચાણ રજિસ્ટર તથા ટેબલના ખાનામાંથી રૂ.3000 હજારની પરચુરણ તથા રૂ.2000 એમ મળી કુલ રોકડ રૂ.9950ની ચોરી કરી લઇ ગયા હતા. સંચાલક ખેંગારભાઇ મકવાણાઅે ફરિયાદ નોંધાવી હતી.

હારિજના સરવાલ ગામે સસ્તા અનાજની દુકાનમાં ચોરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો