તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Harij
  • હારીજ માર્કેટયાર્ડએ 4 ખેડુતને અકસ્માત વિમાના ચેક અપાયા

હારીજ માર્કેટયાર્ડએ 4 ખેડુતને અકસ્માત વિમાના ચેક અપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારીજખેતીવાડી ઉત્પજા બજાર સમિતી દ્વારા અકસ્માતથી મૃત્યુ પામેલા ખેડૂત લાભાર્થીઓને બજાર સમિતિ તરફથી એક લાખના વિમા સ્વરૂપે એક લાખના ચેક ચાર ખેડૂત લાભાર્થીઓ કુલ ચાર લાખના ચેક અપાયા હતા.

હારીજ માર્કેટયાર્ડ દ્વારા અકસ્માત ભોગ બનેલાના વારસદારો ને મંગળવારના રોજ બજાર સમિતિ તરફથી એક લાખ પ્રમાણે ચાર લાભાર્થીઓ (1) પ્રહેલાદ એસ.ઠાકોર(કાઠી) (2) બાબુભાઇ એમ રબારી (ભલાણા) (3) તારાબેન કે.ઠાકોર (થરોડ) (4) રવજીભાઇ ટી.પ્રજાપતિ (વાંસા) અકસ્માતમાં મોત થતા તેમજના પરિવારજનોને વારસદારોને એક-એક લાખના ચાર ચેક અપાયા હતા. યાર્ડના ચેરમેન ભગવાનભાઇ ચૌધરી, વાઇસ ચેરમેન જગદીશભાઇ ઠકકર, સેક્રેટરી નરસિંહભાઇ ચૌધરી, ડીરેકટર નવસંગ ચૌહાણ, બાબુભાઇ ચૌધરી, રમેશભાઇ ઠાકોર વગેરે ઉપસ્થિતિમાં ચેકો અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...