તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Harij
  • હારીજ |હારિજ ખાતે ચિંતામણી ગણપતિ દાદાના મંદિરેથી બેન્ડવાજાના રમાઝટ સાથે

હારીજ |હારિજ ખાતે ચિંતામણી ગણપતિ દાદાના મંદિરેથી બેન્ડવાજાના રમાઝટ સાથે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારીજ |હારિજ ખાતે ચિંતામણી ગણપતિ દાદાના મંદિરેથી બેન્ડવાજાના રમાઝટ સાથે દાદાનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં સમગ્ર નગરના લોકો જોડાયા હતા. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ,તેમજ મહેતા, ઠાકર, દવે, પંડ્યા જ્ઞાતિના પરિવારો પણ મોટી સંખ્યામાં સામેલ થયા હતા. શહેરમાં દરજી સોસાયટી, અંબિકાનગર, સિધ્ધયોગી, જલીયાણ સહીતના સોસાયટી શેરી મહોલ્લાઓમાં વિસર્જન યાત્રાઓ નીકળી હતી.

હારિજમાં ચિંતામણી ગણેશ દાદાની શોભાયાત્રા નિકળી

અન્ય સમાચારો પણ છે...