તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Harij
 • બાઇકને પંક્ચર પડ્યું ને બાજુમાં ઉભેલી બાળકીને ટ્રકચાલકે કચડી નાખતાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઇકને પંક્ચર પડ્યું ને બાજુમાં ઉભેલી બાળકીને ટ્રકચાલકે કચડી નાખતાં મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રામપુરા સેવા મંડળીના મંત્રી દ્વારા2.82 લાખની ઉચાપત

ટ્રકની અડફેટે બેચર ગામના બાઈકચાલક યુવાનનું મોત

ડીસાના મુડેઠા પાસે મામાની નજર સામે 6 વર્ષની ભાણીનું મોત મૃતદેહ પ્લાસ્ટીકની થેલીમાં વીંટીને પીએમ માટે લઇ જવો પડ્યો

ડીસાનામુડેઠા નજીક રવિવારે સાંજના સુમારે બાઇકનું ટાયર પંક્ચર કરાવવા માટે જતાં મામાની નજર સામે વર્ષની ભાણીને ટ્રકચાલકે કચડી નાખી હતી.જેના મૃતદેહને પ્લાસ્ટીકની થેલીમાં વીંટીને પીએમ માટે હોસ્પિટલ લઇ જવો પડ્યો હતો.

દિયોદરના ધ્રાંડવ ગામના મુકેશભાઇ ભલાભાઇ પટેલ તેમના બાઇક નં. જીજે-8-એડી-3563 ઉપર વર્ષની ભાણી ધવલબેન સવાભાઇ પટેલને લઇ રવિવારે ચંડીસર કામ અર્થે ગયા હતા. જ્યાંથી પરત આવતી વખતે મુડેઠા ટોલટેક્ષ નજીક બાઇકને પંકચર પડ્યું હતું. આથી હાઇવેની સાઇડમાં બાઇક ઉભું રાખી બીજી તરફે પંકચર માટે જતા હતા તે દરમિયાન પૂરઝડપે આવી રહેલા ટ્રકચાલકે ધવલબેનને અડફેટમાં લીધી હતી. જેના શરીરમાંથી માંસના લોચેલોચા નીકળી જતાં ઘટના સ્થળે મોત થયું હતું. ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું અને મૃતદેહને પ્લાસ્ટીકની થેલીમાં વીટી ભીલડી સરકારી હોસ્પિટલમાં ખસેડી પીએમ કરાવ્યું હતું. અંગે પોલીસે ગુનો નોંધી તપાસ ભીલડી જમાદાર મોહનભાઇ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો