તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Harij
 • હારીજ| હારિજમાંશિશુમંદિર ખાતે ભારતીય ગોવંશ રક્ષણ સંવર્ધન પરિષદ દ્વારા ગૌ વિજ્ઞાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હારીજ| હારિજમાંશિશુમંદિર ખાતે ભારતીય ગોવંશ રક્ષણ સંવર્ધન પરિષદ દ્વારા ગૌ-વિજ્ઞાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હારીજ| હારિજમાંશિશુમંદિર ખાતે ભારતીય ગોવંશ રક્ષણ સંવર્ધન પરિષદ દ્વારા ગૌ-વિજ્ઞાન વકૃતત્વ સ્પર્ધાનો જિલ્લા કક્ષાના યોજાયો હતો. જેમાં જિલ્લા કક્ષાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ગાય અને તેનું વૈજ્ઞાનિક દ્દષ્ટિએ મહત્વવિશે વકતવ્ય આપ્યું હતું. પ્રસંગે ગુરૂપૂર્ણિમા બ્રહ્માકુમારી સંસ્થાના દીદી રાજ્યોગીની કૈલાસબેન, રાજ્યોગીની કિરણબેન, નિલમબેન દ્વારા ગૌરક્ષા અંગે વક્તવ્ય પ્રવચન આપ્યુ હતું. રઘુભાઇ વાઘેલા અને કમલેશભાઇ તન્નાએ સભ્યો તેમજ સમાજ સેવકોનું સન્માન કરવામાં આવ્યુ હતું.

ભારતીય ગૌ વિજ્ઞાન પરીક્ષા સમિતી અને ગોવંશ સંવર્ધન વક્તવ્ય યોજાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો