હારીજમાં પરણીત મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારીજ| મૂળકુકરાણાના વતની અને હાલ હારીજ જલારામ પાર્કમાં રહેતી મહિલાને પતિ-પત્ની વચ્ચે મનમેળ નહિ થતા તે તેની વિધવા માતાને ત્યાં તેની એક દીકરીને લઇ રહેતી દોઢ એક વર્ષ અગાઉ હારીજ મહેસાણા હાઇવે પર આવેલા સાંઇ ફર્નિચરની દુકાનના માલીક પ્રેમસંબંધ પાંગર્યા હતો. જેના કારણે લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર મરતો બહુચરાજી અન્ય સ્થળોએ પણ લઇ જતો હતો અને શરીર સુખ પણ માણતો હતો.પણ છેવટે લગ્ન નહિ કરી છેતરપિંડી કરી વારંવાર શારીરિક સુખ માણતા શખ્સ ઠાકર નિરવકુમાર દિનેશભાઇ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...