તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Harij
 • સોઢવ ગામે ઇંટોના ભઠા ઉપર મજૂરી કરતા નાઇ પવનકુમાર મહેન્દ્રસિંહ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોઢવ ગામે ઇંટોના ભઠા ઉપર મજૂરી કરતા નાઇ પવનકુમાર મહેન્દ્રસિંહ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોઢવ ગામે ઇંટોના ભઠા ઉપર મજૂરી કરતા નાઇ પવનકુમાર મહેન્દ્રસિંહ (18)ને તેમના મોટાભાઇએ કામ બાબતે ઠપકો આપતાં તેને માઠું લાગ્યું હતું. આથી સોમવારે સવારે લીમડાના ઝાડની ડાળીએ દોરડું બાંધી જાતે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. પોલીસને જાણ થતાં મૃતકની લાશને હારિજ રેફરલ હોસ્પિટલમાં લઇ જઇ પીએમ કરાવાયું હતું. બાદમાં તેના વારસોને સોપાતાં અગ્નિ સંસ્કાર કરાયા હતા. બનાવની તેમના મોટાભાઇ નાઇ બનેસિંગ મહેન્દ્રસિંહે હારિજ પોલીસ મથકે ખબર આપતાં પોલીસે અકસ્માત મોત અન્વયે નોંધ કરી તપાસ હાથ ધરાઇ હોવાનું હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઇ જયદેવભાઇએ જણાવ્યું હતું.

હારિજ પંથકના સોઢવ ગામની ઘટના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો