તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Harij
  • હારિજ | જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બાતેગુ વિસ્તારમાં અમરનાથ યાત્રા

હારિજ | જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બાતેગુ વિસ્તારમાં અમરનાથ યાત્રા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારિજ | જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બાતેગુ વિસ્તારમાં અમરનાથ યાત્રા કરીને પાછા ફરી રહેલ ગુજરાતની યાત્રાઓ પર રાત્રીના સમયે ત્રાસવાદીઓએ અંધાધુત ગોળીબાર કરતા સાત ગુજરાતીઓના મૃત્યુ થયા હતા. અને પંદર યાત્રીઓ ઘાયલ થયા હતા. જેનો વિરોધ વંટોળ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે. ત્યારે હારીજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા ત્રાસવાદીઓનું પુતળુ મોટરકાર આગળ બાંધી ત્રાસવાદીઓનું વિરોધ પ્રદર્શન કરી હારીજ ચાર રસ્તા ખાતે પૂતળા દહન કર્યુ હતું. ત્રાસવાદી મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના નારા પોકાર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...